ફટાફટ: 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ. અમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી. વર્ષ 2020માં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ ફ્રીમાં કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન. સાબરકાંઠા પોલીસે પેપરકાંડ મુદ્દે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram