ફટાફટઃઆગામી સપ્તાહમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી, જુઓ વીડિયો
Continues below advertisement
આગામી સપ્તાહમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Continues below advertisement