ફટાફટ: શહેરી ગરબાને મંજૂરી, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શહેરી ગરબાને (Garba) રાજ્ય સરકારની મંજૂરી. ગુજરાતમાં આગામી 5 દિવસ (rainy weather) વરસાદી માહોલ યથાવત રહેશે. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ માટે ભર્યું ફોર્મ. હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. અનામત આંદોલન દરમિયાનના કેસ પરત ખેંચવા માંગ.
Continues below advertisement