ખાતર ઉત્પાદક કંપનીઓએ ખાતરમાં કોઇ ભાવ વધારો કર્યો નથીઃ આર.સી.ફળદુ

Continues below advertisement
રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ DAP અને NPK ખાતરોમાં કોઈ જ ભાવ વધારો ન કરાયો હોવાની રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે કહ્યું કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે ચૂંટણી સમયે ખાતરના ભાવ વધારાના સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવું જોઇએ. ખાતર ઉત્પાદક કંપનીઓએ ખાતરમાં કોઇ ભાવ વધારો કર્યો નથી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram