વલસાડના સાંઢપોરમાં લગ્ન સમારોહમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા ત્રણ હજારનો દંડ ફટકાર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વલસાડ ના પારડી સાંઢપોર માં લગ્ન સમારોહમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા કોવિડ સ્પેશિયલ સ્ક્વોડે ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો. પારડી સાંઢપોર માં અમદાવાદની જાન મા 400 થી વધુ લોકો આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ થતા કોવિડ સ્પેશિયલ સ્કોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂપિયા 3000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને પોલીસ ને જાણ કરાઈ હતી.