અમરેલીમાં આવક કરતા વધુ સંપત્તિ મામલે પોલીસકર્મી વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Dec 2020 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલીમાં આવક કરતા વધુ સંપત્તિ મામલે એક પોલીસકર્મી વિરુદ્ધ અમરેલી ACBમા ફરીયાદ નોંધવામાં આવી છે. પોલીસજવાન ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે આવક કરતા વધુ સંપત્તિ સામે આવતા ગુનો નોંધાયો હતો. ધર્મેન્દ્રસિંહ જાડેજા બોટાદ હેડક્વાર્ટરમા ફરજ બજાવતા હતા. તેમની આવક કરતા 66.11% જેટલી વધુ સંપત્તિ મળી આવી છે.