Firing Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFiring Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધ
પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ખવાડ તાલુકાના પીપલદી ગામે રામસિંહ રાઠવાના નાનાભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. અજાણયા શખ્સોએ કરેલા ફાયરિંગમાં કુલદીપનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ફાયરિંગની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનાર કોણ છે? હત્યા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પૂર્વ સાંસદ અને ટ્રાયફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા પર ફાયરિંગ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ખવાડ તાલુકાના પીપલદી ગામે રામસિંહ રાઠવાના નાનાભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપ પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. અજાણયા શખ્સોએ કરેલા ફાયરિંગમાં કુલદીપનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ફાયરિંગની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફાયરિંગ કરનાર કોણ છે? હત્યા પાછળનું કારણ શું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.