પાટણના હારીજમાં અંગત અદાવતમાં ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 01:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના હારીજમાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના બની છે. એકનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે.