પાટણના હારીજમાં અંગત અદાવતમાં બે લોકો પર ફાયરિંગ, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2021 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના હારીજમાં ભર બજારે ફાયરિંગની ઘટના બની હતી. અસામાજીક તત્વોએ APMCના ગેટ આગળ જ ફાયરિંગ અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના ભર બજારમાં બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો