ગુજરાત હાઈકોર્ટમાં કરાયું ધ્વજવંદન, કોરોનાના કારણે આમંત્રિતોની સંખ્યા રખાઈ સિમીત

Continues below advertisement

ગુજરાત હાઈકોર્ટમાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથે તિરંગો ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમંત્રિતોની સંખ્યા સિમીત રાખવામાં આવી છે. ન્યાયમૂર્તિ, નિવૃત્તિ ન્યાયમૂર્તિઓ હાજર રહ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram