છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે, જુઓ વીડિયો
Continues below advertisement
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી મૌસમમાં પહેલી વાર બે કાંઠે વહેતી થઈ છે. ગતરાત્રી એ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા તેમજ ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસવાના કારણે ઓરસંગ નદી માં નવા નીર આવ્યા છે. છોટાઉદેપુર નગર નજીક નવ નિર્મિત ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં સવા સવા ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તેમજ નદીઓ વહેતી થતાં ખેડૂતોમાં ખુશી ની લાગણી પ્રવર્તી રહી છે.
Continues below advertisement
Tags :
Chhotaudepur Heavy Rain Flood Orsang River ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV