કચ્છઃ નખત્રાણામાં પાણીના ધસમસતા પ્રવાહમાં રીક્ષા ફસાઇ, વીડિયોમાં જુઓ કેવી રીતે જીવના જોખમે બહાર કઢાઇ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2020 12:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ગામના બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો. પાણીના પ્રવાહમાં બાઈક અને રીક્ષા ફસાઇ ગયા હતા. જોકે, બાદમાં લોકોએ રીક્ષા ચાલકને મદદ કરી રીક્ષાને બહાર કાઢી હતી.