ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારીનું કરાશે સ્વાગત, જુઓ વીડિયો

Continues below advertisement

ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન(Former Chairman) અને પૂર્વ કોઠારી(former Kothari)નું સ્વાગત કરવામાં આવશે. એસ.પી.સ્વામી, ઘનશ્યામ સ્વામીના તડીપારના હુકમ સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. હાઈકોર્ટે સ્ટે(High Court)ને મંજૂરી આપતા થોડીકવારમાં બન્ને સ્વામી ગઢડા પહોંચશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram