બનાસકાંઠામાં બોગસ તબીબો લોકો માટે આશીર્વાદ સમાન કોણે કહ્યું આવું ?

Continues below advertisement

બનાસકાંઠામાં બોગસ તબીબો સામે કારવાઈ ન કરવા લાખાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે માંગ કરી છે. બોગસ તબીબ ગામડાઓ માટે આશીર્વાદ સમાન હોવાનું ગણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram