બનાસકાંઠાના વાવમાં વિદ્યાર્થી સાથે છેતરપિંડી, એડમિશનના બહાને 51 લાખ પડાવ્યા
Continues below advertisement
બનાસકાંઠાના વાવમાં વિદ્યાર્થી સાથે છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 51 લાખ રૂપિયાની ચિટિંગ થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કોલેજના ડીન સહિત બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Student Gujarat News Fraud Banaskantha World News Stole Admission ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates ABP Asmita Live 51 Lakh Under The Pretext