1 સપ્ટેબરથી શાળાઓનો સમય સવારના સ્થાને હવે રાબેતા મુજબ કરાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

1 સપ્ટેબરથી શાળાઓનો સમય સવારના સ્થાને હવે રાબેતા મુજબ થઈ જશે. ધોરણ-6થી 8માં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનું હોવાથી સમય રાબેતા મુજબ રહેશે. અગાઉ 1થી 31 ઓગષ્ટ સુધી સવારનો સમય રાખવામાં આવ્યો હતો. ધોરણ-6થી8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram