બોટાદઃ ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ, શસ્ત્ર ધરા ધોધ ઓવરફ્લો થતા સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
Continues below advertisement
બોટાદ જિલ્લાના ગઢડાના પંથકમાં રાત્રીથી સવાર સુધી પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતા અનેક નદી-નાળા છલકાયા હતા. કેરાળા ગામ પાસે આવેલો ઐતિહાસિક શસ્ત્ર ધરા ધોધ પણ ઓવરફલો થયો હતો.
Continues below advertisement