ગાંધીનગર: બેઠક બાદ અસિત વોરાએ જણાવ્યું કે,, આ શુભેચ્છા મુલાકાત હતી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાઈ હતી. બેઠક બાદ અસિત વોરાએ જણાવ્યું હતું કે,, આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. તો આ તરફ અસિત વોરાના રાજીનામાં માટે માંગ પ્રબળ બની છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram