ગાંધીનગર: સચિવાલયમાં કાર્ડ સ્વેપથી હાજરી ફરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
25 Nov 2021 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર સચિવાલયમાં કોરોના કાળ દરમિયાન કાર્ડ સ્વેપથી હાજરી બંધ કરાઈ હતી. પરંતુ કોરોના કેસ ઓછા થતા ફરીવાર કાર્ડ સ્વેપથી હાજરી પુરવામાં આવશે. એન્ટ્રી ગેટ પર લાગેલા મશીનમાં કાર્ડ સ્વેપથી હાજરી પૂરાવવી પડશે. કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ નિયમ ફરજીયાત છે.