સચિને જ શિવાંશની માતા હીનાનું ગળુ દબાવીને કરી હત્યા, પોલીસ તપાસમાં ખુલાસો
Continues below advertisement
ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશની મમ્મીના મામલે બહુ મોટો ધડાકો થયો છે. શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદીની હત્યા તેના જ પતિ સચિને કરી દીધો હોવાની રકબૂલાત કરી છે. આ માહિતી હાંગીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આપી છે. સચિને હત્યા કરી પછી લાશને સૂટકેસમાં ભરીને ઘરમા જ મૂકી દીધી હતી.
Continues below advertisement