ગાંધીનગરઃ રાજ્યમાં શાળા ખોલવાને લઇને શિક્ષણમંત્રીએ શું આપ્યું મોટું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં તબક્કાવાર શિક્ષણકાર્ય શરુ કરવા અંગે સરકારનું આયોજન હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું. કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી શિક્ષણ કાર્ય બંધ છે. શાળાઓ ક્યારથી શરુ કરવી તે અંગે હાઈપાવર કમિટી નિર્ણય કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram