બનાસ ડેરીની કામગીરીને લઈને ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલો

Continues below advertisement

બનાસકાંઠા: પ્રધાનમંત્રીના આહવાન બાદ બનાસ ડેરી દ્વારા 111 અમૃત તળાવો બનાવવાનું શરૂ કરતાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું બનાસ ડેરીના કામને લઈને નિવેદન સામે આવ્યું છે. ચોમાસુ આવે એટલે સરકાર, બનાસ ડેરી અને અન્ય એજન્સીઓને તળાવ ખોદવાનું યાદ આવે તેમને શિયાળામાં કે બાર મહિનામાં કેમ યાદ આવતું નથી. વર્ષોથી જે તળાવો કરેલા હોય તેને માત્ર કોતરીને માત્ર કાગળ ઉપર જ કામ થતું હોય છે તેવું મેં જોયું છે અને આવનાર સમયમાં આવું જ કદાચ થશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram