Porbandar માં ભાજપની મહિલા કાર્યકરો રસ્તા વચ્ચે ગરબા રમતા લોકોને હાલાકી, જુઓ વીડિયો
Continues below advertisement
પોરબંદર ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. પોરબંદરની છાયા નગરપાલિકાના 12 વોર્ડના 48 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. મહિલા કાર્યકર્તાઓ રસ્તા વચ્ચે ગરબા રમવા લાગતા ટ્રાફિક સર્જાયો હતો.
Continues below advertisement