વલસાડના ડુંગરીમાં કતલખાને લઇ જવાતી ગાયો ભરેલ ટેમ્પો રોકવા જતા ગૌરક્ષકનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 10:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડના ડુંગરીમાં કતલખાને લઇ જવાતી ગાયો ભરેલ ટેમ્પો રોકવા જતા ગૌરક્ષકનું મોત થયું હતું. મૃતક ગૌરક્ષક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનો ભત્રીજો છે. ટેમ્પો ચાલક ફરાર થયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.