Geniben Thakor | અર્જુનભાઈ, અંબરીશ ડેરને કોંગ્રેસે ઘણું આપ્યું, ડરને કારણે રાજીનામું આપ્યું હશે
Continues below advertisement
Geniben Thakor | અર્જુનભાઈ, અંબરીશ ડેરને કોંગ્રેસે ઘણું આપ્યું, ડરને કારણે રાજીનામું આપ્યું હશે, તેમ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું. આજે આ બંને નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarat Politics Geniben Thakor Arjun Modhwadia Gujarat Congress Congress MLA Lok Sabha Election 2024