GETCO Recruitment | જેટકો ભરતી પરીક્ષા રદ થતા વિવાદ વકર્યો, ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચિમકી
Continues below advertisement
GETCO Recruitment | જેટકો ની વિદ્યુત સહાયક ભરતી રદ્દ થવાનો મામલો. ઉમેદવારોએ એમ.ડી સાથે કરી મુલાકાત. જેટકો ના એમ.ડી એ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાશે જ તેમ જણાવ્યું. ઉમેદવારોની માંગણી સ્વીકારવામાં ન આવી. હવે ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે. ઉમેદવારો ફરી એક વાર પોલ ટેસ્ટ આપશે. બાદ માં લેખિત પરીક્ષા નહીં આપે. પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગર માં આંદોલન થશે. ઉર્જા મંત્રી નો વિરોધ કરવામાં આવશે.
Continues below advertisement