ગીર જંગલમાં વરસાદથી બચવા સિંહ યુગલે વૃક્ષનો લીધો આશરો, જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો
Continues below advertisement
ગીર સોમનાથઃ ગીરના જંગલમાં વરસાદથી બચવા સિહ યુગલે વુક્ષનો સહારો લીધો હતો. જગંલમાં વરસતા વરસાદમા જંગલના રાજા-રાણીના આહલાદક દ્રષ્યો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દીવસથી ગીરમા મેધો મુશળાધાર વર્ષી રહ્યો છે. આજ રોજ ગીરમાં 5થી 6 ઈંચ વરસાદ નોધાયો છે.
Continues below advertisement