ગીરસોમનાથઃ ઉના પંથકમાં ધોધમાર એક ઈંચ ખાબક્યો વરસાદ, પશુઓના ઘાસચારાને નુકસાન
Continues below advertisement
ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, ગીર ગઢડા અને સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે પશુઓના ઘાસચારાને ભારે નુકસાન થઈ રહ્યું છે.
Continues below advertisement