Gir Somnath | ઉનામાં 500 રૂપિયાની 32 નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો, જુઓ વીડિયો
abp asmita
Updated at:
17 Apr 2024 07:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGir Somnath | ગીર સોમનાથના ઉનામાં નકલી નોટો સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. 500 રૂપિયાની 32 બનાવટી નોટો સાથે આ વ્યક્તિ ઝડપાયો છે.