Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Continues below advertisement
ગીર સોમનાથમાં ગેરકાયદે માછીમારી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે..એસઓજી અને મરીન પોલીસે આ કાર્યવાહી કરી છે.. જેમાં 10 બોટ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે..અગાઉ પણ 15 બોટ સંચાલકો સામે ગુનો નોંધાવમાં આવ્યો હતો..ડ્રાઈવ દરમિયાન કૂલ 23 બોટ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો..ગિર સોમનાથ એસઓજી અને મરીન પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે..ગીર સોમનાથમાં ગેરકાયદે માછીમારી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે..એસઓજી અને મરીન પોલીસે આ કાર્યવાહી કરી છે.. જેમાં 10 બોટ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે..અગાઉ પણ 15 બોટ સંચાલકો સામે ગુનો નોંધાવમાં આવ્યો હતો..ડ્રાઈવ દરમિયાન કૂલ 23 બોટ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો..ગિર સોમનાથ એસઓજી અને મરીન પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે..
Continues below advertisement