Gir Somnath:વેરાવળમાં દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા; જુઓ દ્રશ્યો
Continues below advertisement
Gir Somnath:વેરાવળમાં દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા; જુઓ દ્રશ્યો
ગીર સોમનાથના વેરાવળમાં દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.. સટ્ટા બજારની મિતેશ એગ્રો નામની દુકાનમાં ભારે આગ લાગી છે.. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે.. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.. ગીર સોમનાથના વેરાવળમાં દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.. સટ્ટા બજારની મિતેશ એગ્રો નામની દુકાનમાં ભારે આગ લાગી છે.. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે.. જો કે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે..
Gir Somnath:વેરાવળમાં દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા; જુઓ દ્રશ્યો
Continues below advertisement