ગીર સોમનાથઃ આ ગામમાં એક સાથે પાંચ સિંહ મારી રહ્યા હતા લટાર, જુઓ સીસીટીવી ફુટેજ

Continues below advertisement

ગીર સોમનાથના ઉનાના વાજડી ગામમાં મોડી રાતે પાંચ સિંહ રોડ પર લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. એક સાથે પાંચ સિંહો રહેણાક વિસ્તારમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પાંચેય સિંહ ફરી જંગલમાં જવા રવાના થઈ ગયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram