ગીર સોમનાથ:વડોદરા-ડોડીયા ગામમાં સરપંચના ભાઈની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
20 Nov 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના વડોદરા-ડોડીયા ગામમાં સરપંચના ભાઈની હત્યા કરાઈ હતી. માનસિક રીતે અસ્થિર શખ્સે નજીવી બાબતમાં હત્યા કરી છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને આગળની તપાસ હાથ ધરી છે.