પંચમહાલના તરસંગમાં ચૂંટણીની અદાવતમાં યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલના તરસંગ ગામે ચૂંટણીની અદાવતમાં એક યુવતીએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તરસંગ તાલુકા પંચાયતની બેઠક પર કૉંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા મહિલા ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે જતી યુવતીના પરિવારજનો સાથે ભાજપના કાર્યકરોએ તકરાર કરી હતી. ભાજપના કાર્યકરોએ કૉંગ્રેસ સમર્થકોને બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. યુવતીને આ ધમકીથી લાગી આવતા કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.