Girnar Lili Parikrama | ભવનાથ તળેટીમાં યાત્રિકો ઉમટી પડતા એક દિવસ પહેલા જ પરીક્રમાનો પ્રવેશ દ્વાર ખોલી દેવાયો
Continues below advertisement
Girnar Lili Parikrama | જૂનાગઢના ભવનાથમા આજે વિધિવત સમય પહેલા જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રવેશ દ્વાર ખોલી નાખવામાં આવ્યો હતો..ભાવિકોની ભીડને જોઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.. લીલી પરિક્રમાને લઈને ભવનાથ પંથકમાં કેવો છે માહોલ,, જોઈએ આ ખબર. આ દ્રશ્યો છે લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વારના.. જ્યા વહેલી સવારે પ્રવેશ દ્વાર ખોલવાના તંત્રના નિર્ણયથી ભાવિકોએ પરિક્રમા માર્ગે પ્રસ્થાન શરુ કરી દીધું હતું.. નાના મોટા હર કોઈ પરિક્રમા કરી પુણ્યનું ભાથું મેળવવા ઉત્સાહિત જણાયા હતા..36 કિલોમીટરની આ લીલી પરિક્રમામા દેશના ખુણે ખૂણે થી ભાવિકો ઉમટી પડ્યા હતા..
Continues below advertisement