ગીરસોમનાથ: વેરાવળના પોશ વિસ્તારમાંથી ભ્રુણ મળ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 01:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીરસોમનાથના વેરાવળના પોશ વિસ્તારમાંથી ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વીજ વિભાગના કમ્પાઉન્ડના કચરામાંથી આ ભ્રુણ મળી આવતા ચકચાર મચી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.