ગોધરા: ચિત્રાખાડી વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યાં, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 10:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે રાજકુમારે સાંભળ્યો ચાર્જ. ગોધરાના ચિત્રાખાડી વિસ્તારમાં ગટરના પાણી ફરી વળ્યાં. ભૂગર્ભ ગટર મામલે અનેકવાર કરાઈ હતી રજૂઆત. રાજકોટમાં પીડીયુ મેડિકલ કોલેજમાં યોજાઈ ઓમીક્રોન મામલે બેઠક. આરોગ્ય તંત્રની તૈયારિયો અંગે આપી માહિતી. સુરતની VNSGUમાં લેવાયેલી પરીક્ષામાં છબરડો. 50 ગુણની પરીક્ષામાં 74 ગુણ આવતા છબરડો આવ્યો સામે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગર રાયકા ભાજપમાં જોડાયા. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસમાં પડ્યું મોટું ભંગાણ. ભાજપ અને કોંગ્રેસની આરોપ પ્રતિ-આરોપની રાજનીતિ શરુ.