ગોધરા નગર પાલિકા: 400થી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

4 મહિનાથી પગાર ન મળતા ગોધરા નગર પાલિકાના 400થી વધુ સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા. સફાઈ કામદારોએ પાલિકાથી અળગા રહી પાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. સફાઈ કામદારોનો આરોપ છે કે તેમને 4 મહિનાથી પગાર નથી મળ્યો. અને પીએફની રકમ પણ જમા નથી કરાવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram