ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ નોંધાયો, અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ

Continues below advertisement

ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ (Good rainfall) નોંધાયો હતો. સાપુતારામાં 24 કલાકમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. વઘઇમાં 3.40 ઇંચ, સુબિરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. (Saputara, Ambika, Khapri, Purna rivers) અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદના કારણે ગિરા ધોધના રમણીય દ્રશ્યો સર્જાયા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram