ગાંધી આશ્રમના ડેવલપમેંટ અંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી પિટિશનમાં સરકારનું સોગંધનામું, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધી આશ્રમના ડેવલપમેંટ પ્રોજેક્ટ અંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં સરકારે સોગંધનામું રજુ કર્યું છે. સરકારનું કહેવું છે કે, અરજદારની અરજી પ્રાથમિક રીતે ટકવાપાત્ર નથી. સરકાર માત્ર ગાંધીજીના મુલ્યોને આગળ વધારવા માંગે છે.
Continues below advertisement
Tags :
Gujarat High Court Petition Gandhiji's Great Grandson Tushar Gandhi Gandhi Ashram's Development Project