રાજ્યમાં એર એમ્બ્યુલન્સ માટે ભારત સરકારે આપી મંજૂરી, શું કહ્યું પૂર્ણેશ મોદીએ?
Continues below advertisement
રાજ્યમાં એર એમ્બ્યુલન્સ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, હાલ કેટલીક હોસ્પિટલ પાસે હેલિપેડ છે પણ તે હેલિકોપ્ટરની સેવા માટે છે. હવે એર સર્વિસ માટેની પણ મંજૂરી મળી ગઈ છે.
Continues below advertisement