ગોધરામાં સરકારી વાહનો બન્યા ભંગાર, સરકારી વાહનોની અંદર ઉગ્યા ઝાડી-ઝાખરા

Continues below advertisement

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ વિવિધ સરકારી વિભાગોની કચેરીઓમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સરકારી વાહનો અલગ અલગ ટેક્નિકલ કારણોસર ઉપયોગમાં ન લેવાય તેવા વાહનો કન્ડમ કરી દેવામાં આવ્યા છે. જે વાહનો છેલ્લા કેટલાય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે, સંબધિત વિભાગો દ્વારા આ પ્રકારના વાહનો પ્રત્યે રાખવામાં આવતી ઉદાસીનતાને લઈને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram