ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટઃ ખેડાના ઢૂંડી ગામના લોકોની નવા સરપંચ પાસે શું છે અપેક્ષા?
abp asmita
Updated at:
19 Dec 2021 03:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન જોરો શોરોથી ચાલી રહ્યું છેં. એવામાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢૂંડી ગામમાં કુલ 1100 જેટલા મતદાતા છે. ખેડા જિલ્લામાં 15 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. ગ્રામજનોએ કહ્યું કે, વિકાસ પંથ સતત ચાલી રહે તેવા પ્રતિનિધિની અપેક્ષા છે.