ગ્રામ પંચાયત ચૂંટણી અપડેટઃ દ્વારકાના વરવાળામાં મતદાનની શું છે સ્થિતિ?
abp asmita
Updated at:
19 Dec 2021 01:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના વરવાળા ગામમાં ગ્રામ પંચાયતના મતદાનમાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંયા વહેલી સવારથી જ મતદાતાઓ પહોંચી ગયા હતા. અહીંયા કુલ 8 હજાર એક મતદાતા છે. અને સરપંચ પદના કુલ ઉમેદવાર ચાર છે.