ABP News

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 નવા કેસ નોંધાયા,  16ના મૃત્યુ

Continues below advertisement
ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના અત્યાર સુધીના સૌથી વધુ 1560 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 203509 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 14529 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 185058 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram