Gujarat | શું તમે પણ તલાટીની પરીક્ષા આપવાના છો તો આ સમાચાર તમારા માટે... જુઓ વીડિયો
abp asmita
Updated at:
12 Dec 2023 11:45 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTalati Exam | તલાટીની પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તલાટીની પરીક્ષા આપવા માટે સ્નાતક થવું જરૂરી છે. અત્યાર સુધી 12 ધોરણ સુધી ભણેલા લોકોને આપવાની મંજૂરી મળી જતી હતી.