ધર્મ સ્વતંત્રતા સુધારા વિધેયક વિધાનસભામાં પાસ, લવ જેહાદ સામે લડવા શું કરાઇ છે જોગવાઇઓ?
Continues below advertisement
લવ જેહાદ સામે લડવા ધર્મ સુધારક બિલ વિધાનસભામાં પાસ કરવામાં આવ્યું છે. યુવતીઓને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની લવજેહાદ પ્રવૃત્તિ વિરુદ્ધ બિલ પસાર કરાયું છે. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બહુમતીથી પસાર થયું છે. વીડિયોમાં જાણીએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલમાં શું જોગવાઇ છે?
Continues below advertisement