Gujarat Bypolls: મુખ્યમંત્રી રૂપાણી પેટાચૂંટણીમાં કરશે ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની (Gujarat byPolls) આઠ બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) મેદાને ઉતરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પેટાચૂંટણીમાં પ્રચાર કરશે. 22થી 30 ઓક્ટોબરની વચ્ચે 4 દિવસ મુખ્યમંત્રી પ્રચાર કરશે. જેના માટે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.