Gujarat bypolls: ધારી બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat bypolls) ધારી બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જેવી કાકડીયા અને કોગ્રેસના ઉમેદવાર તરીકે સુરેશ કોટડિયા ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકો પર 3 નવેમ્બરના રોજ મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.