Gujarat Bypolls: અબડાસા બેઠક પર પોસ્ટલ બેલેટ મારફતે મતદાનની પ્રક્રિયા થઇ શરૂ

Continues below advertisement

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા બેઠકની પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. કોરોના મહામારીના કારણે ચૂંટણીપંચની માર્ગદર્શિકા પ્રમાણે દિવ્યાંગો, 80 વર્ષથી વધુની ઉંમરના વૃધો અને કોરોના સંક્રમિત લોકોને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાનું હોવાથી હાલ ચૂંટણીપંચના કર્મચારીઓ આવા તમામ મતદારોના ઘરે- ઘરે જઈને મતદાન કરવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram